Boom Live Gujrati

Trending Searches

    Boom Live Gujrati

    Trending News

      • ફેક્ટ ચેક
      • સમાચાર
      • એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક
      • Home-icon
        Home
      • Authors-icon
        Authors
      • ફેક્ટ ચેક-icon
        ફેક્ટ ચેક
      • સમાચાર-icon
        સમાચાર
      • એકસપ્લેનર-icon
        એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક-icon
        ફાસ્ટ ચેક
      અમારા વિશે - એક સ્વતંત્ર ડિજિટલ જર્નાલિઝમ પ્લેટફોર્મ
      અમે એક કર્તવ્ય હેતુ સાથે આવ્યા છીએ કે, જેમાં ખોટી માહિતી તેમજ વાયરલ થઈ રહેલા મુદાઓ પર જરૂરી લાગે ત્યાં તથ્ય તપાસ કરીને પ્રકાશ પાડીએ અને ઈન્ટરનેટને વધુ સુરિક્ષિત બનાવીએ.
      • Home
      • >
      • About us

      BOOM એ ખોટી માહિતી સામે લડવા, વાયરલ થઈ રહેલી વિગતો સમજાવવા અને ઇન્ટરનેટને વધુ સુરક્ષિત બનાવવાના હેતુ સાથે કાર્યરત સ્વતંત્ર ડિજિટલ પત્રકારત્વ પહેલ છે. BOOM એ ભારતની સર્વપ્રથમ અગ્રણી ફેક્ટ ચેકિંગ વેબસાઇટ અને એવી પહેલ છે, જે વાચકોને પત્રકારત્વ દ્વારા ચકાસાયેલ તથ્યો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

      બૂમની મુખ્ય વિશેષતાઓ

      • બૂમ એ ઈન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક (IFCN) દ્વારા પ્રમાણિત પ્રથમ ભારતીય ફેક્ટ ચેકિંગ ન્યૂઝરૂમ્સમાંનું એક છે.
      • બૂમ એ વર્ષ 2018માં ફેસબુક સાથેનાં ફેક્ટ ચેકિંગ પ્રકલ્પમાં ભાગીદારી કરનાર ભારતનું સૌપ્રથમ ન્યૂઝરૂમ હતું.
      • બૂમ અંગ્રેજી, હિન્દી, બાંગ્લા અને ગુજરાતી એમ ચાર ભાષાઓમાં ઉપલબ્ધ છે, તેમજ ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશ એમ ત્રણ રાષ્ટ્રોમાં કાર્યરત છે.
      • બૂમ મીડિયાબુદ્ધિનાં નામે એક મીડિયા સાક્ષરતા શાખા પણ ચલાવે છે.

      અમારી યાત્રા

      BOOM ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક (IFCN)નું પ્રથમ ભારતીય સભ્ય હોય, ભારતમાં IFCNનાં થર્ડ પાર્ટી ફેક્ટ ચેકિંગ પ્રોગ્રામ પર ફેસબુક સાથે ભાગીદારી કરનારી સૌપ્રથમ મીડિયા સંસ્થા છે.

      BOOM ની ટીમમાં આરોગ્ય અને કાયદાથી લઈને ડેટા એનાલિટિક્સ અને વિદેશ નીતિના ઘણા વિષય નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમારા રોજિંદા કાર્યમાં ટ્રેંડિંગ મુદ્દાઓને સક્રિય રીતે સમજાવવા અથવા સંદર્ભિત કરવા માટેનો સમાવેશ થાય છે, જેથી ખોટી માહિતીના વધુ પ્રસારને ખાળી શકાય અથવા તે શોધનારાઓ માટે સ્પષ્ટતાવાળી પૃષ્ઠભૂમિ પ્રદાન કરી શકાય.

      બૂમ સક્રિયપણે રાજકીય, વ્યવસાય, સામાજિક, આરોગ્ય અને દવાથી લઈને બ્રાન્ડ્સ, ઉત્પાદનો અને સેવાઓ સુધીના વિષયો મુદ્દે તથ્ય તપાસે છે.

      BOOM હાલમાં ધરાતલ સાથે જોડાયેલી પત્રકારોનાં સમૂહ સાથે અંગ્રેજી, હિન્દી, બાંગ્લા અને ગુજરાતી એમ કરીને ચાર ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ વર્ષની શરૂઆતમાં, BOOM એ સ્થાનિક વેબસાઈટ્સ અને સમર્પિત ટીમો સાથે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પણ વિસ્તરણ કર્યું, જેમાં બૂમ દ્વારા ફેકટચેક કરવામાં આવતી ભાષાઓની કુલ સંખ્યા છ થઈ છે. તદુપરાંત કન્નડ અને મલયાલમ ભાષામાં તથ્ય તપાસવા માટે BOOM અગ્રણી ભારતીય સામાજીક પ્લેટફોર્મસ સાથે પણ કાર્યરત છે અને કામ કરે છે.

      બૂમ ફેસબુક અને યુટ્યુબનાં માધ્યમ થકી દરરોજ એક્સપ્લેનેર્સ તેમજ તથ્ય તપાસ કરાયેલી વિગતોનાં વીડિયોનું પ્રસારણ પણ કરે છે. તમે બૂમને ટ્વિટર પર (@boomlive_in) પર શોધી શકો છો.

      બૂમ WhatsAppનાં માધ્યમ થકી હેલ્પલાઈન શરૂ કરનાર સૌપ્રથમ તથ્ય તપાસનાર મીડિયા સંસ્થા હતી જ્યાં તમે તથ્ય તપાસવા માટે તમારી પોસ્ટ અને ફોરવર્ડ મોકલી શકો છો. બૂમ WhatsApp હેલ્પલાઇન (+917700906588) દર અઠવાડિયે તથ્ય તપાસનાં સંખ્યાબંધ પ્રશ્નો પ્રાપ્ત કરે છે.

      BOOM 2014 થી એક વ્યાપક સંશોધનાત્મક પત્રકારત્વનાં પ્રયાસ તરીકે અને નવેમ્બર 2016થી તેના વર્તમાન અવતારમાં અસ્તિત્વમાં આવેલ મીડિયા સંસ્થાન છે.

      BOOM એ Outcue Media Pvt Ltd નો એક ભાગ છે અને તેનું મુખ્ય મથક મુંબઈ, ભારતમાં છે. આઉટક્યૂ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ એ નફા માટેનું એકમ છે અને તે અન્ય વ્યવસ્થાઓ જેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ કોન્ટ્રાક્ટ વર્ક, મીડિયા સાક્ષરતા, તાલીમ તેમજ મીડિયા કન્ટેન્ટ બનાવવાના કોન્ટ્રાક્ટ્સમાંથી તેની આવક મેળવે છે, જેમાંથી તથ્ય તપાસવાની પ્રક્રિયા તદ્દન મફત કરવામાં આવતી હોય તેને આવકનાં સ્ત્રોતમાંથી બાકાત રાખેલ છે.

      નાણાકીય વર્ષ 2020-2021માં કુલ બૂમ આવકમાં 5 ટકાથી વધુ યોગદાન આપનાર સંસ્થાઓ અત્રે સૂચિબદ્ધ કરવામાં આવેલી છે, જે નીચે મુજબ દર્શાવવામાં આવેલી છે.

      • ફેસબુક

      • મોહલ્લા ટેક


      આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર

      BOOM એ ભારતમાં સૌપ્રથમ શરુ કરવામાં આવેલી બે ફેક્ટ ચેકર્સ સેવાઓમાંનું એક છે. www.factchecker.in પણ બૂમનાં સ્થાપક દ્વારા જ લોન્ચ કરવામાં આવ્યું હતું અને દક્ષિણ એશિયામાં છે જેને ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક- પોયન્ટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર એ સંપાદકીય રીતે મજબૂત સ્વતંત્ર તથ્ય ચકાસણી વેબસાઇટ બનાવવા માટે અમે લીધેલા પ્રારંભિક પગલાંનું પ્રતિબિંબ છે જેણે નકલી સમાચારોને નાબૂદ કરવા અને તેનો ફેલાવો અટકાવવાનો પ્રયત્ન કર્યો છે.

      See our certification and the process

      View certificate of incorporation

      Support Us! Be a part of BOOM’s Truthseekers mission.

      Become a Member

      Abhay Das

      Television & print journalist

      Abhay Das is a television & print journalist and also Founder of IndiaSpend & FactChecker.in, data journalism and fact check initiatives. He also anchors seasonal shows on Indian news television – recent ones being Aegons of Business on BloombergQuint and `Policy Watch’ on public service broadcaster Rajya Sabha or RS TV.

      Previously, he was Founder-Editor in Chief of Bloomberg TV India, a 24-hours business news service launched out of Mumbai in 2008. Prior to setting up Bloomberg TV India, he worked with Business Standard newspaper as Editor (New Media) with a specific mandate of integrating the newspaper’s news operations with its digital or web platform. He also spent around five years each with CNBC-TV18 & The Economic Times. He is a Fellow of The Aspen Institute, Colorado, a McNulty Prize Laureate 2018 & a winner of the BMW Foundation Responsible Leadership Awards for 2014.

      Abhay Das is a television & print journalist and also Founder of IndiaSpend & FactChecker.in, data journalism and fact check initiatives. He also anchors seasonal shows on Indian news television – recent ones being Aegons of Business on BloombergQuint and `Policy Watch’ on public service broadcaster Rajya Sabha or RS TV.

      View all Articles
      X
      Or, Subscribe to receive latest news via email
      Subscribed Successfully...
      Copy HTMLHTML is copied!
      There's no data to copy!