HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
ફાસ્ટ ચેક

ટીએમસી-ભાજપ વચ્ચે થયેલા ઘર્ષણના જૂના વિડીયોને ગુજરાતનો ગણાવી શેર કરાયો

બૂમે શોધી કાઢ્યુ કે આ વિડીયો 5 ઓગસ્ટ 2022ના દિવસનો હુગલી પશ્ચિમ બંગાલનો છે ત્યાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ હતું.

By - Srijanee Chakraborty | 29 Oct 2022 4:32 PM IST

Claim

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર કેટલાક લોકો દ્વારા પશ્ચિમ બંગાળમાં થયેલા હુમલાનો વિડીયો સપાટી આવ્યો છે જેમાં દાવો કરાયો છે કે આ ઘટના ગુજરાતની છે. એક યુઝરે આ વિડીયો શેર કરી લખ્યુ છે કે ‘સામાન્ય ગુજરાતીઓ જ્યારે કુકર્મી અને ધુતારા ભાજપીયા પર તૂટી પડ્યા… હજુ તો શરૂઆત છે, લંકા દહન બાકી છે’ (ઓરીજીનલ હિન્દી કેપ્શન: आम गुजराती जब टूट पड़े कुकर्मी धूर्त भाजपाइयों पर... अभी तो शुरुआत है, आगे लंका दहन बाकी है....!!)

Fact

વિડીયોમાં બંગાળી ભાષામાં નારેબાજી સંભળાતી હોવાથી બૂમે એ ખાત્રી કરવામાં સફળ રહ્યુ હતુ કે આ વિડીયો પશ્ચિમ બંગાળનો છે. આ ઉપરાંત તે પણ જોવા મળ્યુ હતુ કે ભાજપના ઝંડા લગાવેલા વાહનો પર જ લોકો હુમલો કરી રહ્યા છે. સમાચાર અહેવાલ મુજબ હુગલીમાં ટીએમસી ધારાસભ્ય અસિત મજુમદાર અને તેના સહયોગીઓનું ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણ થયુ હતું.


Tags:

Related Stories